Ahmedabad’s Neha Bhatt, 45, climbs Kedarnath, Amarnath and Girnar with a prosthetic leg after losing her left leg in an accide. Published : 25 October, 2026 07:55 AM | IST | Ahmedabad Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com. અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યા પછી પણ પૂરા કૉન્ફિડન્સ સાથે કેડિયું અને શૉર્ટ્સ પહેરીને ગરબા રમતાં અમદાવાદનાં ૪૫ વર્ષનાં નેહા ભટ્ટ કેદારનાથ, અમરનાથ અને ગિરનાર જેવા કઠિન પહાડો કૃત્રિમ પગ સાથે ચડી આવ્યાં છે.