Gujarat Weather Update: આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે-ધીમે વધવાની શક્યતા વચ્ચે આરોગ્ય વિભાગે નાગરિકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સલાહ આપી છે. Gujarat Weather Update: ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવામાનમાં પલટાતા દિવસ દરમિયાન ગરમી અને મોડી રાત્રે ગુલાબી ઠંડી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં તાપમાન 19.