દિવાળી પહેલાં વડોદરા ગેસ લિમિટેડે CNGના ભાવમાં રૂ.3 અને PNGના ભાવમાં રૂ.2નો વધારો કર્યો. CNG રૂ.89 પ્રતિ કિલો અને PNG રૂ.55.75 થયો. ઘરેલુ ગેસ લાઇનના 3 લાખ ગ્રાહકોને અસર થશે | Gujarat vadodara CNG PNG | VTV Digital. દિવાળીના તહેવારની તૈયારીઓ વચ્ચે જો ઘરખર્ચ અને વાહન ચલાવવાનો ખર્ચ વધે તો તહેવારની ખુશી પર પણ અસર પડી શકે છે.