Junagadh Kotecha family hosts 21st annual grand prasad event for garbi girls. Latest Updates. જૂનાગઢમાં નવરાત્રી અને દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી બાદ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને તેમના પરિવાર દ્વારા સતત 21મા વર્ષે પ્રાચીન ગરબીની બાળાઓ માટે ભવ્ય મહાપ્રસાદ અને પૂજનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારની મળી કુલ 242 જેટલી ગરબીની 21,000થી વધુ બાળાઓએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો.