જામનગર: ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી તેમની પાસે ખંડણીની માગણી કરવા તેમજ બળજબરી અને છેતરપિંડીથી જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપોનો સામનો ક... Author: Mayur Patel જામનગર: ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી તેમની પાસે ખંડણીની માગણી કરવા તેમજ બળજબરી અને છેતરપિંડીથી જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે રાજકોટ રેન્જના ડીઆઈજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની.