અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે શહેરના સાત ઝોનલ સિવિક સેન્ટર રવિવારે પણ ચાલુ રહેશે. તેમજ... Author: Chandrakant Kanoja અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ આ સેન્ટરો પરથી સેવા પૂરી પાડવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશને કામકાજના દિવસોમાં સમય ન ફાળવી શકનાર નાગરિકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.