દિવાળીનો પવિત્ર તહેવાર માત્ર રોશનીનો ઉત્સવ નથી પરંતુ આધ્યાત્મિક અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો અતિ ઉત્તમ અવસર છે. લક્ષ્મી પૂજનની રાત્રિ જેટલી જ પુણ્યશાળી અને શક્તિશાળી દિવાળી પછીની સવાર એટલે કે પડતર દિવસ માનવામાં આવે છે. પડતર દિવસની સવારે કરવાના અચૂક ધાર્મિક ઉપાયો નાણાકીય મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા અને આખા વર્ષ દરમિયાન નાણાંનો સતત પ્રવાહ જાળવી રાખવા માટે પડતર દિવસે સવારે આ સરળ અને અસરકારક વિધિઓ ચોક્કસ કરવી જોઈએ: દિવાળીની સવારે સૌથી પહેલા.