India A Squad For Rising Stars Asia Cup: રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે BCCIએ ભારતીય સ્કવૉડમાં ફેરફાર કર્યો છે. રજત પાટીદાર ટીમમાંથી બહાર થઈ ગયો છે, ટીમનો વાઇસ કેપ્ટન પણ બદલાઈ ગયો છે. India A Squad For Rising Stars Asia Cup: BCCIએ 19 નવેમ્બરથી શરૂ થઈ રહેલા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય સ્કવૉડમાં ફેરફાર કર્યો છે.