Under 19 Asia Cup 2026: ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનના એક સમયે 61 રન પર 5 વિકેટ પડી ગઈ હતી, પરંતુ આ પછી હમઝા ઝહૂરે સદી ફટકારી ભારત પાસેથી જીત છીનવી લીધી. Under 19 Asia Cup 2026: ક્રિકેટમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. આખી દુનિયાના ક્રિકેટ ફેન્સ આ બંને દેશોની મેચ પર નજર રાખે છે.