diwali Rashifal: આજે 8 નવેમ્બર 2026, રવિવાર સાથે આષો વદ અમાસ તિથિ છે. આજે દિવાળીનો દિવસ છે. આજે રાશિના જાતકોને ઉજ્જવળ ભાગ્ય જોવા મળશે, કેટલાકને આર્થિક લાભની આશા રહેશે. વાંચો આજનું રવિવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 8-11-2026 વારઃ રવિવાર તિથિ : આષો, અમાસ નક્ષત્ર : હસ્ત અભિજિત મુહૂર્ત: 12:00 PM થી 12:66 PM રાહુ કાળ : 04:34 PM થી 05:58 PM ગુલિક કાળ : 03:11 PM થી 04:34 PM.