ભાજપના અધ્યક્ષ નીતિન નવીને એક્સ પર પોસ્ટ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. દેશ આજે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે ઘણા નેતાઓએ ઇન્સ્ટાગ્રામ પર આ પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, "દેશભરના તેમના પરિવાર અને મિત્રોને દિવાળીની શુભકામનાઓ." ભાજપના અધ્યક્ષ નીતિન નવીને એક્સ પર પોસ્ટ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.