IND vs PAK U-19 Asia Cup: ભારત અને પાકિસ્તાન બંનેએ ઓમાનમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત મજબૂત જીત સાથે કરી છે. IND vs PAK U-19 Asia Cup: ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામ સામે ટકરાશે. પરંતુ બંને ટીમો માટે વાસ્તવિક પડકાર હવે છે. બધાની નજર 8 નવેમ્બર, રવિવારના રોજ આ હાઇ-પ્રોફાઇલ મેચ પર રહેશે. ભારતના યુવા ઓપનર આર્યવીર સેહવાગ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર અલી રઝા વચ્ચેનો મુકાબલો ખાસ કરીને મહત્વપૂર્ણ છે.