વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના શુભ પ્રસંગે છત્તીસગઢના બસ્તરની જઈ રહ્યા છે. તેમણે આ માહિતી એક્સ પર શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, "હું આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવવા માટે બસ્તર જઈ રહ્યો છું. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં એક સમયે નક્સલવાદનો દબદબો હતો અને હવે વિકાસ ખીલી રહ્યો છે.