નાગપુર/ભોપાલ: મધ્યપ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પચમઢીમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં વાંદરો બેગ છીનવીને ભાગી જતાં તેને પાછી મેળવવા ગયેલા નાગપુરના એ... Author: Mumbai Samachar Team નાગપુર/ભોપાલ: મધ્યપ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પચમઢીમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. મૃતક શિક્ષકની ઓળખ વિજય નાઈક (40) તરીકે થઈ છે. તે મહારાષ્ટ્રના નાગપુરના રામદાસપેઠ વિસ્તારમાં આવેલી સોમલવાર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.