જીવનશૈલી | દિવાળીના પાવન પર્વ પર ઘરે આવતા મહેમાનોનું મોં મીઠું કરાવવાની સાથે કંઈક ચટાકેદાર નાસ્તો આપવો હોય તો ભાખરવડી શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘઉંના લોટ અને બેસનના પડમાં તલ, વરિયાળી, કોપરા અને મસાલાનું ખાટું-મીઠું સ્ટફિંગ ભરીને તળવામાં આવતી ભાખરવડી સ્વાદમાં અદ્ભુત લાગે છે. આ દિવાળી સ્પેશિયલ રેસીપીથી તમે પરફેક્ટ ક્રિસ્પી અને બજાર જેવી જ ભાખરવડી સરળતાથી ઘરે બનાવી શકો છો, જે જલ્દી બની જાય છે, અહીં જાણો દિવાળી સ્પેશિયલ ભાખરવડી રેસીપી દિવાળી.