Akhilesh Yadav Ram Mandir Visit : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અયોધ્યાથી સપાના ઉમેદવાર પવન પાંડેએ દાવો કર્યો છે કે અખિલેશ યાદવ 12 ડિસેમ્બર, 2026 ના રોજ આખા પરિવાર સાથે અયોધ્યા આવશે અને શ્રી રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરશે.