Suji Rasgulla Recipe : દિવાળીના તહેવાર પર અલગ-અલગ મીઠાઇ બનાવવામાં આવે છે અને ઘરે આવતા મહેમાનોને ખવડાવવામાં આવે છે . આ દરમિયાન તમે ઘરે સોજી રસગુલ્લા રેસીપી બનાવી શકો છો. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. સૌ પ્રથમ એક કડાઇમાં દૂધ મુકીને તેને ધીમા તાપે ગરમ કરવા માટે મુકો. દૂધ ઉકળે પછી તેમાં ખાંડ ઉમેરો. ધીમા તાપે હલાવતા ધીમે ધીમે સોજી ઉમેરો.