બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાને કારણે ક્વિઝ શો. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણા વર્ષોથી તેમના ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) દ્વારા દર્શકોનું મનોરંજન કરતા આવ્યા છે. તેમનો આ શો લોકો વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને દરેક સીઝનમાં દર્શકો તેને જોવા માટે ઉત્સાહિત રહે છે.