135 રનના ચેઝમાં ટીમ ઈન્ડિયાના જાણે શ્વાસ અટકી ગયા હતા. વરસાદના કારણે ટીમ ઈન્ડિયાને જીત મળી. મેચ સમાપ્ત થાય તે પહેલાં જ વરસાદ શરૂ થઈ ગયો. ટીમ ઈન્ડિયા DLS હેઠળ 4 રનથી આગળ હતી. IND vs NZ, 2nd ODI: ઇન્દ્રદેવે ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની ઈજ્જત બચાવી લીધી.