India vs Pakistan: દિવાળીના દિવસે એટલે કે 08 નવેમ્બર, રવિવારે ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મહામુકાબલાની મજા માણી શકશે. તો ચાલો જાણીએ કે મેચ કેટલા વાગ્યાથી ક્યાં લાઈવ જોઈ શકાશે. ખાસ દિવસે તમે ખાસ મેચની મજા લઈ શકો છો. આ મેચ આ દિવસોમાં રમાઈ રહેલા 2026 અંડર-19 એશિયા કપમાં થશે. તો ચાલો જાણીએ કે તમે આ મેચને ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો.