Jamnagar Municipal Corporation tax scam leads to dismissal of 5 outsourced employees. Latest updates. જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખામાં ટેક્સ કલેક્શન દરમિયાન આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિ અને કૌભાંડ સામે આવતાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોઈપણ અરજદારની અરજી વગર જ મિલકત વેરાની રકમમાં ગેરકાયદે ઘટાડો કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.