જૂનાગઢ પોલીસમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા 181 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. Junagadh Police Transfer: જૂનાગઢ પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી કુલ 181 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા આ મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.