જીવનશૈલી | સામંથા રૂથ પ્રભુ હાલ એનો પ્રેગ્નેન્સી ફેઝ ઇન્જોય કરી રહી છે, એ પોતાના ચાહકો સાથે પોતાની પ્રેગ્નેન્સીની ફિટનેસની ડિટેલ્સ શેર કરી છે. પ્રેગ્નેન્સીના નવમા મહિનામાં રહેલી આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કેવી રીતે વર્કઆઉટ ચાલુ રાખ્યું તે દર્શાવવામાં આવ્યું છે.