India vs New Zealand 2nd ODI LIVE Score Updates: રાહ જોવાનો અંત આવ્યો છે. વેલિંગ્ટનમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ 47-47 ઓવર માટે રમાશે. લાઈવ એક્શન અડધા કલાક પછી, સવારે 8:30 વાગ્યે શરૂ થશે. પીચ કવર દૂર કરવામાં આવ્યા છે. વરસાદને કારણે ટોસ 7:30 વાગ્યે થઈ શક્યો નહીં.