Delhi News:દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતા શ્વાસ લેવા મુશ્કેલ થઇ રહ્યો છે. લોકોને માસ્ક પહેવું ફરજિયાત બન્યુ છે. જાણીએ વધુ અપડેટ્સ. Delhi News: દિલ્હી-એનસીઆરમાં દિવાળી પહેલાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, GRAP-3ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યો છે. દિવાળી પહેલાં જ દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) દ્વારા GRAP-3 હેઠળના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.