દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાતપણે આ વર્ષના એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવ્યું હતું. જોકે E20 પેટ્રોલનું વેચાણ છ મહિનાથી થઈ રહ્યું છે, તેમ છતાં તેને લઈને વિવાદ યથાવત છે. કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારના મંત્રી રિઝવાન અરશદે દાવો કર્યો છે કે રાજ્યમાં મુખ્ય ઓઈલ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકાથી ઘણું વધારે છે. શુક્રવારે રિઝવાન અરશદે જણાવ્યું હતું કે 'ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ' (IOCL) ના પેટ્રોલના નમૂનામાં 31.