7 નવેમ્બર, શનિવારે મહાકાળી, હનુમાનજી અને ભૈરવની ઉપાસનાનું વિશેષ મહત્વ; જાણો સામાન્ય વ્યક્તિ પણ કરી શકે તેવી સાત્ત્વિક સાધના, રક્ષામંત્રો અને શુભ મુહૂર્ત. - સવારે ૦૮:13 થી ૦9:36 — શુભ- બપોરે 12:24 થી ૦1:47 — ચલ- બપોરે ૦1:47 થી ૦3:1૦ — લાભ- બપોરે ૦3:1૦ થી ૦4:34 — અમૃત- સાંજે ૦5:57 થી ૦7:34 — લાભ- રાત્રે ૦9:1૦ થી 1૦:47 — શુભ- રાત્રે 1૦:47 થી 12:23 — અમૃત- મધરાત્રિ 12:23 થી ૦2:૦૦ — ચલ.