IND vs NZ : બીજી વનડે મેચ 7 નવેમ્બર શનિવારના રોજ વેલિંગ્ટનમાં રમાશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં એક મોટો ફેરફાર થયો છે. IND vs NZ : ટીમ ઈન્ડિયા પાંચ મેચની વનડે શ્રેણીમાં 1-0 થી આગળ છે. નીતિશ કુમાર રેડ્ડી બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. તે પહેલી વનડેમાં પણ રમ્યો ન હતો. દરમિયાન મોહમ્મદ સિરાજ વિશે પ્રશ્નો છે કે શું તેને બીજી વનડે માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે.