today friday love horoscope 6 november 2026, શુક્રવાર, આજનું લવ રાશિફળ: જ્યોતિષ પાસેથી જાણો મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજની પ્રેમ કુંડળી. Aaj nu love Rashifal: આજે 6 ઓક્ટોબર 2026 આષો વદ તેરશ તિથિ સાથે શુક્રવારનો દિવસ છે.કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકોને તેમના જીવનસાથીઓનો ટેકો મળશે, જેનાથી તેમના સંબંધોમાં નિકટતા વધશે.