USCIS Green Card Process : યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ ગ્રીન કાર્ડ અરજીઓની ચકાસણી માટે કડક અભિગમ અપનાવ્યો છે. હવે, જો કોઈ પાસે ટેક્સ બાકી છે, ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી, અથવા ટેક્સ ભરવામાં મોડું થયું છે, તો ગ્રીન કાર્ડ અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ આધારે તેમની ગ્રીન કાર્ડ અરજી નકારી પણ શકાય છે.