Dhanteras 2026: ધનતેરસ સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે. જો તમે ધનેતરસ સોનું ચાંદી ખરીદવાનું વિચારો છો, તો સૌથી પહેલા તમારા ઝવેરી બજારમાં શું ભાવ છે, તેના વિશે જાણકારી હોવી જરૂરી છે. આમ તો પાછલી દિવાળીની તુલનામાં બંને કિંમતી ધાતુના ભાવ 50 ટકાથી વધારે ઘટી ગયા છે. તો ચાલો જાણીયે આજે ધનતેરસ પર સોના ચાંદીના ભાવ શું છે.