Tapi Valod Sugar Mill Accident: વાલોડની કોપર સુગર મિલમાં કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ગરમ અને ઠંડા પાણીનો સંગ્રહ કરતી વિશાળ ટાંકી ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. Tapi Valod Sugar Mill Accident: તાપી જિલ્લાના વાલોડ સ્થિત કોપર સુગર મિલમાં ગરમ અને ઠંડા પાણીની ટાંકી અચાનક ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ધર્મેશ પટેલ અને અરુણ પટેલ નામના બે નિર્દોષ કામદારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.