અમદાવાદઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા–વિરાર સેક્શન હેઠળ અટકેલા પેકેજ-9નું બાંધકામ ઝડપી બનાવવા માટે નવી ટેન્ડર પ્રક્રિ... Author: Mayur Patel અમદાવાદઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા–વિરાર સેક્શન હેઠળ અટકેલા પેકેજ-9નું બાંધકામ ઝડપી બનાવવા માટે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. વલસાડ જિલ્લાના કરવડ અને જુજુવા વચ્ચેના 26.6 કિમીના આ વિસ્તાર માટે છ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ બોલી લગાવી છે.