ભારે જહેમત બાદ કૂવામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.કે. છૈયા દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું તે પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. શિયાળુ સિઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શિકા.