Aaj nu Rashifal: આજે 5 નવેમ્બર 2026, ગુરુવાર સાથે આષો વદ અગિયાર તિથિ છે. આજે રમા એકાદશી પર આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. અહીં વાંચો આજનું ગુરુવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 5-11-2026 વારઃ ગુરુવાર તિથિ : આષો, વદ અગિયાર નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની અભિજિત મુહૂર્ત: 12:00 PM થી 12:56 PM રાહુ કાળ : 01:47 PM થી 03:11 PM ગુલિક કાળ : 09:35 AM થી 10:59 AM ચંદ્ર રાશિ.