જીવનશૈલી | જો તમે શરીરને રોગપ્રતિકારક શક્તિ (Immunity) આપતો અને પૌષ્ટિક આહાર શોધી રહ્યા છો, તો શક્તિમાન સૂપ એક ઉત્તમ પસંદગી છે. દૂધી, કોળું, ગાજર, બીટ અને ટામેટા જેવા શાકભાજીની સાથે મગની દાળનું પ્રોટીન આ સૂપને અદ્ભુત પોષણ આપે છે. શરીરને તાજગી આપતો અને પાચન માટે હળવો આ સૂપ શિયાળાની ઋતુમાં કે વજન ઘટાડવાના ડાયટ માટે ખૂબ જ ફાયદાકારક છે, અહીં જાણો શકિતમાન સૂપ બનાવવાની રીત શકિતમાન સૂપ રેસીપી સામગ્રી 150 ગ્રામ.