India vs New Zealand Cricket Match Scorecard: અર્શદીપ સિંહ (4 વિકેટ) અને ગુરનૂર બ્રાર (3 વિકેટ) અને અંશુલ કંબોજ (2 વિકેટ) શાનદાર પ્રદર્શન બાદ વિરાટ કોહલીના આક્રમક 74 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડ 40.2 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં વરસાદના કારણે ભારતને 32 ઓવરમાં 143 રનન પડકાર મળ્યો હતો. જે ભારતે 22.