Share Market News Today Highlight In Gujarati : આજે સેન્સેક્સના 30 બ્લુચીપ માંથી 20 શેર વધીને બંધ થયા હતા. જેમા ટોપ 5 ગેઇનર સ્ટોકમાં BEL 4.6 ટકા, ટાયટન સવા 4 ટકા, ઇન્ડિગો 2.4 ટકા, બજાજ ફાઈનાન્સ 2.4 ટકા અને ITC 2.3 ટકા વધીને બંધ થયા હતા. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં TCS 2.7 ટકા, HCL ટેક્નોલોજી સવા બે ટકા, ઇન્ફોસિસ 1.9 ટકા, ઇટરનલ 1.