ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બુધવારે ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં કોહલીએ ઇતિહાસ રચ્યો હતો. Virat Kohli Record: ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વન-ડે ક્રિકેટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે 13,000 પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. તેણે પોતાની ઇનિંગના 13મા બોલ પર આ સિદ્ધિ હાંસલ કરી હતી.