Gulab Churma Recipe : દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેમાં ઘરે મીઠાઇ બનાવવામાં આવે છે. જો તમે કઇંક અલગ ટ્રાય કરવા માંગો છો તો ગુલાબ ચુરમા બનાવી શકો છો. રાજસ્થાની ટ્રેડિશનલ ગુલાબ ચુરમા એકદમ ટેસ્ટી વાનગી છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. ઘઉંનો લોટ, સોજી, ઘી, દૂધ, દળેલી ખાંડ, ગુલાબજળ, ગુલાબની પંખુડી, એલચી પાવડર, બારીક સમારેલા બદામ અને પિસ્તા.