Aaj nu Rashifal: આજે 4 નવેમ્બર 2026, બુધવાર સાથે આષો વદ નૌમ તિથિ છે. આજે વૃષભ રાશિને કામ પર પ્રમોશન મળશે, મકર રાશિના જાતકો ખર્ચ વધવાની ચિંતા કરશે. અહીં વાંચો આજનું બુધવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 4-11-2026 વારઃ બુધવાર તિથિ : આષો, વદ નૌમ નક્ષત્ર : આદ્રા અભિજિત મુહૂર્ત: 12:00 PM થી 12:46 PM રાહુ કાળ : 12:23 PM થી 01:47 PM ગુલિક કાળ : 10:59 AM થી 12:23.