Green Crackers: CSIR-NEERI દ્વારા તૈયાર કરાયેલા ગ્રીન ફટાકડા ખરેખર પ્રદૂષણમુક્ત છે કે કેમ, અને સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCR માટે કયા નવા નિયમો બનાવ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી. Green Crackers: દિવાળીનો તહેવાર આવે એટલે ફટાકડાનો ઉત્સાહ અને વાયુ પ્રદૂષણની ચિંતા બંને એકસાથે જોવા મળે છે. વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે.