Smart Ways To Use Diwali Bonus : દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ, પ્રકાશ અને ભેટસોગાદોનો ઉત્સવ. આ સમયે નોકરિયાત વર્ગને મળતું 'દિવાળી બોનસ' તેમની ખુશીઓમાં ચાર ચાંદ લગાવી દે છે. મોટાભાગના લોકો બોનસ મળતા જ આડેધડ ખર્ચ કરી નાખતા હોય છે, પરંતુ જો આ રકમનો સમજી વિચારીને ઉપયોગ કરવામાં આવે તો તે તમારા આર્થિક ભવિષ્યને મજબૂત બનાવી શકે છે.