India vs New Zealand ODI Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરેને બુધવારે ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાશે. ટી20 શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ વન ડે શ્રેણી પણ જીતવા પ્રયત્ન કરશે રહેશે. બધાની નજર ફરી એકવાર વન ડે માં વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે.