Diwali Mithai Keju Roll Sweet Recipe : દિવાળી પર ઘરે ઓછી સામગ્રીમાં ગેસ સળગાવ્યા વગર કાજુ રોલ મીઠાઇ બનાવી શકાય છે. ઘરે બનાવેલી શુદ્ધ મીઠાઇ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. દિવાળી પર મીઠાઇ ખાવાની મજા છે. જો કે બજારની ભેળસેળવાળી મીઠાઇ હાનિકારક હોય છે. અહીં માવા વગર ઓછી સામગ્રીમાં ઘરે કાજુ રોલ મીઠાઇ બનાવવાની સરળ રીત આપી છે. સૌથી ખાસ વાત એ છે કે, ગેસ સળગાવ્યા વગર આ મીઠાઇ બનાવવી શકાય છે.