Honda Alpha Electric SUV : હોન્ડાએ ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવીનું નામ જાહેર કર્યું છે. હોન્ડાનું આ નવું ઇલેક્ટ્રિક વાહન ભારતીય બજારમાં હોન્ડા આલ્ફાના નામથી રજૂ કરવામાં આવશે. આ પહેલા તેને હોન્ડા 0 આલ્ફા કોન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. હવે તેનું પ્રોડક્શન મોડલ 2 ડિસેમ્બર, 2026 ના રોજ ભારતમાં ડેબ્યૂ કરશે, જેને વેચાણ માટે 2027થી માર્કેટમાં ઉતારી શકાય છે.