રિયાલન્સના શેરોમાં તેજીથી મુકેશ અંબાણીની સંપત્તિ 88.8 અબજ ડોલર થઈ ગઈ છે. તેમણે ઝાંગ યિમિંગને પાછળ છોડી એશિયાના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન હાંસલ કર્યું છે. Forbes Billionaires List: અવારનવાર શેરબજારમાં ઉતાર-ચડાવ જોવા મળતો રહે છે, પરંતુ તેની અસર માત્ર રોકાણકારો પર જ નહીં, પરંતુ તેના માલિકોની સંપત્તિ પર પણ પડે છે. આવું જ કંઈક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે થયું છે.