રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં શાહિદ આફ્રિદીનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે. આ મેચ ભારતમાં બુધવાર, 4 નવેમ્બરે સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે. ટૉસ 7 વાગ્યે થશે. India vs New Zealand 1st ODI: રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સિક્સર ફટકારનારા ભારતીય છે, પરંતુ હવે તેઓ આ ટીમ સામે દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેન બનવાની આરે આવીને ઊભા છે.