axis bank cash deposit limit: બેંકે મફત રોકડ વ્યવહારની મર્યાદા ઘટાડી અને મિનિમમ બેલેન્સ ન જાળવવા પરનો દંડ વધારીને 600 રૂપિયા કર્યો. axis bank cash deposit limit: આજકાલ મોટાભાગના લોકો બેંકમાં બચત ખાતું ધરાવતા હોય છે. બેંકિંગ સેવાઓ આપણા રોજિંદા આર્થિક વ્યવહારોને ખૂબ જ સરળ અને સુરક્ષિત બનાવી દે છે. આજના ડિજિટલ યુગમાં પણ રોકડ રકમ અને તેના વ્યવહારોનું પોતાનું એક અલગ મહત્વ છે.