ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાનારી પ્રથમ વનડે મેચમાં વરસાદની સંભાવના છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ત્રણ મોટા ખેલાડીઓ ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયા છે. ind vs nz 1st odi weather: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બહુચર્ચિત વનડે સિરીઝની શરૂઆત બુધવાર, 4 નવેમ્બરના રોજ થવા જઈ રહી છે. ક્રિકેટ રસિકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.